`We have dropped a lot of catches...`: Pandya on loss against KKR

Manish Pandey accumulated 45 runs in 33 balls, with the help of six boundaries. Rovman Powell also played a knock of 40 runs off 30 deliveries, laced with four boundaries and two maximums

KKR Vs MI: કોલકાતાએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું, મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ

કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. આ KKRનો છેલ્લા 7 મેચમાં છઠ્ઠો વિજય હતો, જેનાથી પ્લેઓફની તેમની આશા જીવંત રહી. મનીષ પાંડે અને રોવમેન પોવેલના લડાયક ઈનિંગને કારણે કોલકાતાએ વિજય મેળવ્યો. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 147 રન બનાવ્યા હતા. વરસાદથી પ્રભાવિત આ…

Rohit Sharmaને ઈડન ગાર્ડન્સમાં કોની લાગી નજર? રન બનાવવા માટે કરી રહ્યો છે સંઘર્ષ

ઈડન ગાર્ડન્સ એક સમયે ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન રોહિત શર્મા માટે ભાગ્યશાળી સ્થળ માનવામાં આવતું હતું. અહીં રોહિતે ODI ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. 2014 માં તેણે શ્રીલંકા સામે 173 બોલમાં 264 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે આ મેદાન તેને નજર લાગી ગ…

IPLમાં ટેનિસ બોલથી રમનાર ખેલાડીએ મચાવી ધૂમ, રોહિત અને સૂર્યાને આઉટ કરીને KKRનો બન્યો નવો સ્ટાર

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ઈડન ગાર્ડન્સમાં પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું ત્યારે ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે મુંબઈના 2 મોટા સ્ટાર બેટ્સમેન યુવાન અજાણ્યા બોલર સૌરભ દુબેનો શિકાર બનશે. મુંબઈની ઈનિંગ શરૂ થયાના થોડા સમય પછી કોલકાતા નાઈટ રાઈડર્સના 6 ફૂટ 5 ઈંચ ઊંચા ફાસ્ટ બોલર સૌરભ દુબેએ મેચનું વાતાવરણ માત્ર થોડા બોલમાં બદલી નાખ્ય…

“When the team does well, I think about how we can do better”: Rajasthan Royals skipper Riyan Parag

Rajasthan Royals (RR) skipper Riyan Parag urged fans and commentators to "love cricket and talk about cricket" while stressing that outside noise and social media criticism should not affect players, following RR's commanding seven-wicket victory over Lucknow Super Giants (LSG) in the IPL 2026 clash at the Sawai Mansi…

Djokovic, Sabalenka among others plan to stage protest ahead of French Open over prize money structure

A growing dispute over prize-money allocation at the French Open is set to spill into public view during Roland Garros, with several leading tennis players preparing a coordinated media protest ahead of the tournament. According to reports from French outlet L’Equipe, a number of top players intend to sharply reduce t…

25 કરોડના ખેલાડીએ MIની ટીમને કરી હેરાન, 4 બોલમાં લીધી 2 વિકેટ

IPL 2026ની 65મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા આવતા મુંબઈ ઈન્ડિયન્સની આ મેચમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ મુંબઈ ઈન્ડિયન્સના ટોપ-4 બેટ્સમેન પેવેલિયન પરત…

ODI ક્રિકેટમાં સૌથી વધુ 150 વિકેટ લેનાર બોલર

ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટનો રેકોર્ડ હાંસલ કરવો એ કોઈપણ બોલર માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. નેપાળના સંદીપ લામિછાને આ લિસ્ટમાં ટોચ પર છે. તેને માત્ર 84 મેચમાં 150 વિકેટો હાંસલ કરી હતી. તેમની બોલિંગે વિશ્વના કેટલાક સૌથી ખતરનાક બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર…